બુધવાર, 7 જાન્યુઆરી, 2015

જે વ્યકિત પાસે
પદ નથી પણ પ્રેમ છે
પૈસા નથી પણ સંતોષ છે
પ્રસિઘ્ઘિ નથી પણ પ્રસન્નતા છે
સતા નથી પણ સદૃગુણો છે
તે વ્યકિત અઘ્યાત્મ જગત નો બેતાજ બાદશાહ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો