સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


મંગળવાર, 6 જાન્યુઆરી, 2015

જીવનના સુખ-દુ:ખે ભરેલા હાલાત હોય છે જેની..,
ભીતરે છૂપાયેલ, સજનના ખયાલાત હોય છે॥....
આમ તો સાવ નાખી દેવા જેવી એ વાત હોય છે..,
પણ ભીતરે ધરબાયેલ, મોંઘા જઝબાત હોય છે॥....
આમ તો સહુ કોઈને, કોઈનો સંગાથ હોય છે...,
પણ એતો હમસફર વિનાની, મેઘલ રાત હોય છે॥....
=== સ્મિરૂ મહેતા (૦૫૦૧૨૦૧૫) ॥....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો