ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન

ભલે કોઈ મનુષ્ય જગતને તુચ્છ ગણતો હોય અને બધા પવિત્ર 
ધર્મગ્રંથો એને કંઠસ્થ ,પણ જો એ પ્રસંશાની  લાલસારૂપ  ગણિકાના 
વશમાં રહેતો હોય ,તો બંધનમાંથી છુટકારો એના માટે કઠણ છે .
જે ભાગ્યથી સંતુષ્ટ છે ,દ્વેષરહિત છે અને ચડતી-પડતીમાં સંતુલિત 
રહે છે,એ કર્મથી બંધાતો નથી 
- શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો