ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

આવીતન્યાય

 પરમાત્માને અન્વ્યી અને વ્યતિરેકી થી જાણી શકાય છે  .
એક વસ્તુની સત્તાથી  બીજી વસ્તુની સત્તા સિદ્ધ કરવી તે
અન્વ્યી અને એક વસ્તુના અભાવથી બીજી વસ્તુનો અભાવ
સિદ્ધ કરનારું અનુમાન તે વ્યતિરેકી
-માણડૂક્ય  ઉપનિષદ ( અલાતશાંતિ  પ્રકરણ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો