સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


મંગળવાર, 13 જાન્યુઆરી, 2015

* આત્મામાં જ્ઞાનત્વ્ય જાણવાપણું છે ?
આરોપિત દ્રષ્ટિએ છે. અપવાદ દ્રષ્ટીએ નથી
વાસ્તવમાં હું અનાદિ  નિર્વિકાર સ્વરૂપ છું પણ આરોપિત દ્રષ્ટીએ
મને જન્મ -મરણવા વારો માને છે
-શ્રી  ગીતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો