મંગળવાર, 21 મે, 2013

      ** પરમાત્માનું સ્વરૂપ **
                     !!~!!~!!~!!~~~~!!~!!~!!


* જીવતાં છતાં દ્રશ્યનો અને મનનો ત્યાગ કરી દેતાં
મનની સ્વરૂપની જે પર અને શાંત સ્થિતિ રહે છે;તે
પરમાત્માનું સ્વરૂપ છે .


*બુદ્ધિની વૃત્તિના ,પદાર્થોના સ્ફુરણના ,પદાર્થોના તથા
અજ્ઞાનના સાક્ષીરૂપ અને આદિ- અંત વગરનું જે જ્ઞાન
છે ,તે પરમાત્માનું સ્વરૂપ છે .


*પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય એ ત્રણે જેમાં ઉદય પામે છે ,
અને જેમાં અસ્ત પામે છે ,તે પરમ દુર્લભ તે પરમાત્માનું
સ્વરૂપ છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો