શનિવાર, 11 મે, 2013

!!~!! પંચીકરણ !!~!!

               !!~!! પંચીકરણ !!~!!
મુખ્ય પંચ મહાભૂત છે ઈશ્વરની ઈચ્છાથી તે દરેકના
પાંચ પાંચ ભાગ થઈને કુલ પચ્ચીસ તત્વ થાય છે એ
પંચીકરણ કહેવાય છે .જયારે પંચમહાભૂત પ્રથમ ઉત્પન્ન
થાય છે ત્યારે તે અપંચીકૃત એટલે જુદાં જુદાં ઉત્પન્ન
થાય છે અને પછી પંચીકરણના પ્રકારથી તે એકઠાં મળે છે
ત્યારે તેમાંથી સ્થૂળ દેહ બંધાય છે .
             * પાંચ મહાભૂતો *
(1)આકાશ
પોલાણનો ભાગ છે તે
આકાશના પાંચતત્વો =કામ,ક્રોધ,શોક,મોહ અને ભય
(2)વાયુ પાંચ
શ્વાસોશ્વાસની ક્રિયા
વાયુના પાંચતત્વો =ચાલવું,ઉભા થવું,દોડવું,પહોળું કરવું
અને સંકોચવું
(3)તેજ
ગરમીનો ભાગ
તેજના પાંચતત્વો =ભૂખ,તરસ,આળસ, ઊંઘઅને ક્રાન્તિ
(4)જળ
પ્રવાહી ભાગ
જળના પાંચતત્વો =શુક્ર,લોહી,લાળ ,મૂત્ર અને પરસેવો
(5)પૃથ્વી
નક્કર ભાગ
પૃથ્વીના પાંચતત્વો =હાડકાં,માંસ,ચામડી,નસો અને વાળ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
* પાંચ જ્ઞાનેન્દ્રિયો તેના વિષયો અને તેના દેવતા *
(1)કાન = શબ્દ = દિશા
(2)ચામડી = સ્પર્શ = વાયુ
(3)આંખ = રૂપ = સૂર્ય
(4)જીભ = રસ = વરૂણ
(5)નાક = ગંધ = અશ્વિનીકુમાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
* પાંચ કર્મેઇન્દ્રિયો તેના વિષયો અને તેના દેવતા *
(1)વાણી = બોલવું = અગ્નિ
(2)હાથ = આદાન-પ્રદાન = ઇન્દ્ર
(3)પગ = ચાલવું = ઉપેન્દ્ર
(4)ગુદા = મળ ત્યાગ = યમ
(5)લિંગ = રતિવિલાસ = પ્રજાપતિ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
          * પાંચ કોશો *
(1) અન્ન્મય કોશ
(2) પ્રાણમય કોશ
(3) મનોમય કોશ
(4) વિજ્ઞાનમય કોશ
(5) આનંદમય કોશ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
             * પાંચ પ્રાણ *
(1) પ્રાણ = આ વાયુનું સ્થાન હૃદય છે તેમાં રહીને તે
શ્વાસોશ્વાસ ચલાવે છે .એક રાત્રિ દિવસમાં
21600 શ્વાસોશ્વાસ થાય છે .
(2) અપાન = આ વાયુનું સ્થાન ગુદા છે .દેહમાંથી મળનો
ત્યાગ કરવાનું કામ કરે છે .
(3) વ્યાન = આ વાયુ દેહના સર્વ જગ્યાએ રહે છે .તે શરીરના
સાંધા વાળવાનું કામ કરે છે .
(4) સમાન = આ વાયુ નાભિસ્થાનમાં રહે છે .ખાધેલું અન્નમાંથી
જે રસ જુદો પડે છે તેને નાડીઓ દ્વારા આખા શરીરમાં
રૂવેરુવે પહોચાડીને સર્વે અવયવોને પુષ્ટ કરવાનું છે .
(5) ઉદાન =આ વાયુ કંઠસ્થાનમાં રહીને ખાધેલા અન્નના જુદાજુદા
વિભાગ કરે છે અને સ્વપ્ન તથા હેડકી દેખાડે છે .

          * ચાર અંતઃકરણ *
તેના કાર્યો અને તેના દેવતા
મન = સંકલ્પ વિકલ્પ = ચંદ્રમા
બુધ્ધિ = નિશ્ચય = બ્રહ્મા
ચિત્ત = ચિંતવન = નારાયણ
અહંકાર = અભિમાન = રૂદ્ર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
           * ચાર અવસ્થા *
જાગ્રત અવસ્થા
સ્વપ્ન અવસ્થા
સુષુપ્ત અવસ્થા
તુર્ય અવસ્થા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
            * ચાર શરીર *
સ્થૂળ શરીર
સૂક્ષ્મ શરીર
કારણ શરીર
મહાકારણ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
* ॐકારની ચાર માત્રાઓ *
અકાર
ઉકાર
મકાર
રકાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
      * ત્રણ પ્રકારના કર્મો *
ક્રિયામણ કર્મ
સંચિતકર્મ
પારબ્ધ કર્મ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
            * ત્રણ ગુણ *
સત્વગુણ
રજોગુણ
તમોગુણ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
       * ત્રણ પ્રકારના મનુષ્યો *
ઉત્તમ
મધ્યમ
કનિષ્ઠ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
          * ત્રણ સત્તા *
વ્યહવારિક સત્તા
પ્રતિભાસિક સત્તા
પર્માંથીક સત્તા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
         * ત્રણ પ્રકારની લક્ષણા *
જહતી
અજહતી
જહદજ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


















..................................................................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો