બુધવાર, 17 એપ્રિલ, 2013

_______વાંચવા જેવા ગ્રંથો _______

કર્મનો સિદ્ધાંત ( હિરાલાલ ઠક્કર )

પંચીકરણ

જીવન મુક્તિ વિવેક

યોગવસિષ્ઠ મહારામાંયણ ( અજાત શત્રુવાદ )

વિચારસાગર ( નિશ્ચલદાસ મહરાજ )-પ્રકિયા

પંચદશી ( વિદ્યારણ સ્વામી જી )-       "   "  "

ખંડન ખાદ્ય ( શંકા અને સમાધાન )-મત મતાંતર

શ્રી ગીતા 

બ્રહ્મસૂત્ર ( અદ્વૈત સિદ્ધાંત )

ઉપનિષદો (માણડૂક્ય ,બૃહદ ,છાંદોગ્ય ,કેન વગેરે)

શ્રી આદિ જગદગુરૂ શંકરાચાર્ય

શ્રી રમણ મહર્ષિ ( તમારી સહજ અવસ્થામાં રહો )

શ્રી સ્વામી રામતીર્થ

શ્રી સ્વામી વિવેકાનંદ

ત્રિપુરા રહસ્ય

 સ્વરૂપવિચાર

વૃતિપ્રભાકર

માણડૂક્ય ઉપનિષદ કારિકા ( સ્વામી ત્રિવેણીપુરી )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ સંસારમાં જો કઈ પ્રાપ્ત કરવા યોગ્ય હોય તો
તે જ્ઞાન જ છે (.પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન  )
આ દરેક ગ્રંથો પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન
કરાવનારા છે .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો