પુષ્ઠો
હોમ
આનંદાશ્રમ ભાદોલ ભજનો
આર્યુવેદિક
જ્ઞાન સાધનમાલા
ગઝલો અને કાવ્યો
ભજનો
રમણમહર્ષિની કૃતિઓનું સંચયન
ભગવાન કૃષ્ણની છબીઓ
યોગવશિષ્ઠ મહા રામાયણ
અગત્યની વેબસાઈટ
સુવિચાર
શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે
ગુરુવાર, 18 જૂન, 2015
જુઓ
શ્વાસને ગોખાય તો ગોખી જુઓ,
ચોપડે નોંધાય તો નોંધી જુઓ.
રાત આખી જાગવાનું હોય ત્યાં ,
સ્વપ્નને ઓઢાય તો ઓઢી જુઓ.
કેટલી પીડા ભરી છે ભીતરે ,
એ વિશે બોલાય તો બોલી જુઓ.
શબ્દ એનાં અર્થને પામી જશે ,
મૌનને જોખાય તો જોખી જુઓ .
– વારિજ લુહાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો