મંગળવાર, 12 નવેમ્બર, 2013

જયારે ચૈતન્યરૂપ વૃક્ષમાં દ્રશ્યના અનુસંધાનરૂપ જળ
સિંચાય છે ,ત્યારે ચૈતન્યરૂપ વસંતની સ્વાભાવિક
શોભારૂપ માયા આકાશમાં પ્રફુલ્લિત થનારી કાળ આદિ
નામવાળી પોતાની મંજરીને વિસ્તારે છે .

                         -શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણ

આપણી આગળ જે કંઈ દ્રશ્ય જોવામાં આવે છે ,તે
સઘળું અજર ,અમર અને અવ્યય પરબ્રહ્મ જ છે ,
આ સઘળું દ્રશ્ય પ્રપંચપૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ
પૂર્ણરૂપે જ પ્રસરે છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો