તારા ચરણો માં પ્રભુ શીશ ઝુકાવા આવ્યોં છું,
ભક્ત ને ભગવાન વચ્ચેની પ્રીત નિભાવા આવ્યો છું.
હું રંક છું તારી સભામાં તમામ રાજાઓ વચ્ચે ,
નથી કઈ મિલ્કત એટલે હું આ દિલ લુટાવા આવ્યો છું.
પ્રભુ મારા શીશ પર હાથ સદા તારો રાખજે,
તારી રંગીન દુનિયામાં હું થોડું રંગાવા આવ્યો છું.
તારા આ સંસારમાં મને પૂરું રડવા પણ ના દીધો,
તારા હસીન અવશરમાં હું આંશુ વહાવા આવ્યો છું.
એટલી મહેરબાની કરજે મારા 'અખંડ' મન પર પ્રભુ,
શરણ જો આપે તો અસ્તિત્વ મીટાવા આવ્યોં છું.
કેતન જી મેહતા. 'અખંડ' રાજકોટ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો